________________
- ૨ - અજિત જિણંદ શું પ્રીતડી, મુજ ન ગમે છે બીજાને સંગ કે, માલતી ફલે મેહીઓ, કિમ બેસે છે બાવળતરૂ ભંગ કે
અજિત જિર્ણોદ શું પ્રીતડી...૧ ગંગાજળમાં જે રમ્યા, કિમ છિલર હે રતિ પામે મરાલ કે, સરવર જલધર જલ વિના, નવિ ચાહે છે જેમ ચાતક બાલ કે
અજિત...૨ કેકિલ કલ કજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે ઓછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆ શું હે હે ગુણને પ્યાર કે
અજિત૩ કમલિની દિનકર કર ગ્રહે, વલી કુમુદિની હા ધરે ચંદ શું પ્રીત કે, ગૌરીગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હે કમલા નિજ ચિત્ત કે
અજિત....૪ તીમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હો નવિ આવે દાય કે, શ્રી નયવિજય વિબુધ તણા,
વાચક યશ હે નિત્ય નિત્ય ગુણ ગાય કે અજિત...૫
- ૩ - પ્રીતલડી બંધાણી રે અજિત જિર્ણદ શું પ્રભુ પાખે ક્ષણ એક મને ન સહાય જે, દયાનની તાળી રે લાગી નેહશું, જલદઘટા જેમ શિવસુત વાહન દાય જે...પ્રીતલડી...૧ નેહ ઘેલું મન મારું રે પ્રભુ અલ રહે, તન મન ધન એ કારણથી પ્રભુ મુજ જે, હારે તે આધાર રે સાહિબ રાઉલે, અંતરગતની પ્રભુ આગળ કહુ ગુજજો પ્રીતલડી...૨
Jain Education Internation Private & Personal Usevomly.jainelibrary.org