SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ - S[૧] સાહેબ તે સાચે રે જગમાં જાણીએ, સેવકના જે સહેજે સુધારે કાજ જે, એહવે રે આચરણે કેમ કરીને રહે, બિરૂદ તુમારું તારણું તરણું જહાજજો..પ્રીતલડી..૩ તારતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીન દયાળજે, તુજ કરૂણાની લહેર રે, મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જે પ્રીતલડી...૪ કરૂણાદષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવભય ભાવઠ ભાંગી ભકિત પ્રસંગ જે, મનવંછિત ફળીયા રે, જિન આલંબને, કરજેડીને મેહન કહે મન રંગ..પ્રીતલડી....૫ અજિત જિનેશ્વર ચરણની સેવા, હેવાએ હું હળીયે, કઇએ અણચાખે પણ અનુભવ, રસને ટાણે મળીયે, પ્રભુજી, મહેર કરીને આજ, કાજ હવે મુજ સારે .... .....૧ મુકાવ્યું પણ નવિ મુકું, ચુકું એ નવિ ટાણો, ભક્તિભાવ ઉઠશે જે અંતર, તે કેમ રહે શરમાણે પ્રભુજી ૨ લેચન શાન્ત સુધારસ સુભગ , મુખ મટકાળું પ્રસન્ન, યોગ મુદ્રાને લટકે ચટકે, અતિશયને અતિપન્ન પ્રભુજી ૩ પિંડ પદસ્થ રૂપથે લીને, ચરણ કમલ તુજ ગ્રહીઓ, Jain Education Internation@rivate & Personal Usewamy.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy