________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
- ૧ - પંથડે નિહાળું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણ ધામ, જે તે જીત્યારે તેણે હુંછતીએ રે, પુરૂષ કિયું મુજ નામ?
પંથે નિહાળું રે..૧ ચરમ નયણ કરી મારગ જેવતાં રે, ભુલ્ય સયલ સંસાર, જેણે નયણે કરી મારગ જોઈએં રે,
નયણ તે દિવ્ય વિચાર....પથ-૨ પુરૂષ પરંપરા અનુભવ જેવતાં રે, અંધે અંધ પુલાય, વસ્તુ વિચારે જે જે આગમે કરી રે,
ચરણ ધરણ નહિ ઠાય.પંથડે-૩ તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કેય, અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે,
તે વિરલા જગ જેયપંથડો-૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયણ તણે રે, વિરહ પડે નિરધાર, તરતમ જેગે રે તરતમ વાસના રે,
વાસિત બંધ આધાર-પથ-પ કાળલધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ, એ જન જીવે રે જનજી જાણજો રે,
આનંદઘન મત અબ...પંથડો-૬
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org