________________
માતા-૪
[૧૪]= ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર,
જનગામિની વાણી મીઠી, વાસંતી જલધાર ...માતા-૩ ઉવસી રૂડી અપ્સરાને, રામા છે મનરંગ, પાયે નેપુર રણઝણે કાંઈ કરતી નાટારંગ, તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગ તારણહાર, તુજ સરીખે નહીં દેવ જગતમાં, અડવડીઆ આધાર . માતા-૫ તું હી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતને દેવ, સુર-નર-કિન્નર વાસુદેવા, કરતાં તુજ પદ સેવ શ્રી સિદ્ધાચલ તીરથ કેરે, રાજા ઝાષભ નિણંદ, કીતિ કરે માણેકમુનિ તાહરી, ટાળે ભવભવ સંદ માતા-૭
માતા-૨
જ
1
કપ
Jain Education InternationBrivate & Personal Usevoply.jainelibrary.org