________________
-
બાર પર્ષદામાંહી બીરાજે છે,
જસ ત્રીશ અતિશય છાજે છે, ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે, સુણે ચંદાજી -૩ ભવિજનને જે પડિહે છે,
તુમ અધિક શીતલ ગુણ સોહે છે, રૂપ દેખી ભવિજન મોહે છે, સુણે ચંદાજી -૪ તુમ સેવા કરવા રસિયો છું, પણ ભારતમાં દરે વસી છું, મહ મેહરાય કર ફસી છું, સુણો ચંદાજી - પણ સાહિબ ચિત્તમાં ધરી છે,
તુમ આણા ખડગ કર ગ્રહી છે, તે કાંઈક મુજથી ડરીઓ છે, સુણે ચંદાજી -૬ જિન ઉત્તમ પુંઠ હવે પુરે, કહે પદ્મ વિજય થાઉં શૂરે, તે વાધે મુજ મન અતિ રે, સુણે ચંદાજી -૭
- ૪ - તારી મૂરતિ મન મોહ્યું રે, મનના મોહનીઆ, તારી સૂરતીએ જગ સેશું રે, જગના જીવનીઆ, તુમ જોતાં સવિ દુરમતિ વિસરી, દિન રાતડી નવિ જાણી, પ્રભુ ગુણ ગણ સાંકળ શું બાંધ્યું,ચંચલ ચિત્તડું તાણી રે, મનના. ૧ પહેલાં તે એક કેવળ હરખે, હજાણું થઈ હળીઓ, ગુણ જાણુને રૂપે ગળીએ, અભ્યતર જઈ ભળીએ રે, મનના. ૨ વીતરાગ ઈમ જસ નિસુણીને, શગી રાગ કરે રે, આપ અરૂપી રાગ નિમિત્તે, દાસ અરૂપ ધરે રે, મનના. ૩
Jain Education Internation Private & Personal Usevamly.jainelibrary.org