________________
૧૮]= શ્રી સીમન્વર તું જગબંધુ, સુંદર તારી વાણી, મંદર ભૂધર અધિક ધીરજ ધર, વદે તે ધન્ય પ્રાણી રે, મનના. ૪ શ્રી શ્રેયાંસ નરેસર નંદન, ચંદન શીતલ વાણી, સત્યકી માતા વૃષભ લંછન જિન,
જ્ઞાન વિમલ ગુણખાણું રે, મનના. ૫
- ૫ - વિહરમાન ભગવાન સુણ મુજ વિનતિ,
જગતારક જગનાથ અછો ત્રિભુવનપતિ, ભાસક કાલેક તણે જાણે છતી,
તે પણ વીતક વાત કહું છું તુજ પ્રતિ, ૧ હું સ્વરૂપ નિજ છેડી, રમ્ય પર પુદ્ગલે,
ઝીલ્ય ઉલટ આણી વિષય તૃષ્ણા જલે, આશ્રવ બંધ વિભાવ કરૂં રૂચિ આપી,
ભુલ્ય મિથ્યાવાસ ષ દુ પરભણી, ૨ અવગુણ ઢાંકણ કાજ કરૂં જિનમત ક્રિયા,
ન તનું અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા, દ્રષ્ટિરાગને પિષ તેહ સમકિત ગણું,
સ્વાદવાદની રીતે ન નિરખું નિજ પણું, ૩ મન તનુ ચપલ સ્વભાવ વચન એકાંતતા,
વસ્તુ અનંત સ્વભાવ ન ભાસે છતા, જે લકત્તર દેવ નમું લૌકિકથી,
દુલભ સિદ્ધ સ્વભાવ પ્ર તહકીકથી, ૪
Jain Education Internation Private & Personal Usevomly.jainelibrary.org