________________
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
૧૧૬]=
પુફખલવઈ વિજયે જ રે, નયરી પુંડરગણિ સાર,
શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસકુમાર, જિમુંદરાય, ધરજે ધર્મ સનેહ,
જિર્ણોદરાય ૧ મોટા નાના અંતરે રે, ગિરૂઆ નવે દાખંત શશિ દરિસણ સાયર વધે રે, કૈરવ વન વિકસંત, જિર્ણોદરાય ૨ ઠામ કુઠામ નવિ લેખ રે, જગ વસંત જળધાર, કર દેય કુસુમે વાસીયે રે, છાયા સવિ આધાર, જિમુંદરાય૩ રાય ને રંક સરીખા ગણે રે, ઉદ્યોતે શશિ સૂર, ગંગાજલ તે બીડું તણું રે, તાપ કરે સાવિ દૂર, જિમુંદરાય. ૪ સરીખા સહને તારવા રે, તમ તમે છે મહારાજ મુજશું અંતર કીમ કરે રે, બાંહી ગ્રાની લાજ, જિમુંદરાય. ૫ મુખ દેખી ટલું કરે છે, તે નવિ હાય પ્રમાણે, મુજ માને સવિ તણે રે, સાહિબ તેહ સુજાણ, જિર્ણોદરાય૦ ૬ વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રુકિમણી કંત, વાચક યશ એમ વિનવે રે, ભયભંજન ભગવંત, જિમુંદરાય. ૭
- ૩ - સુણે ચંદા, સીમધર પરમાતમ પાસે જાજે, મુજ વિનતડી, પ્રેમ ધરીને, એણી પેરે તમે સંભળાવજો, જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચેસઠ ઈન્દ્ર પાયક છે, ના દરિસણ જેહને ક્ષાયિક છે, સુણે ચંદાજી -૧ જેની કચન વરણી કાયા છે, જસ ઘેરી લંછન પાયા છે, પંડરગિણિ નગરીનો રાયા છે, સુણે ચંદાજી -૨
Jain Education Internation@rivate & Personal Usevwly.jainelibrary.org