________________
વિહરમાન જિન સ્તવન
-2- ૧ --
શ્રી યુગમ'ધરને કહેજો કે દધિક્રુત વિનતડી સુણજો રે,
શ્રી યુગમાંધરને કહેજો આવું ઉડી,
કાયા પામી અતિ ક્રુડી, પાંખ નહીં લબ્ધિ નહીં કાઇ રૂડી રે, શ્રી યુગ તુમ સેવામાં સુર કોડી, ઈંડાં આવે જો એક દોડી, આશા ફળે પાતક માડી રે, શ્રી યુગ દુષમ સમયમાં ઇણે ભરતે, અતિશયનાણી નવિ વર્તે, કહીએ કહે। કાણુ સાંભળતે રે, શ્રી યુગ॰ શ્રવણાં સુખીઆં તુમ નામે, નયણાં દરશન નિવ પામે એ તા ઝઘડાને ઠામેરૂ, શ્રી યુગ
ચાર આંગળ અંતર રહેવુ, શેકલડીની પેરે દુઃખ સહેવું. પ્રભુ વિના કણ આગળ કહેવું રે, શ્રી યુગ॰
મેાટા મેળ કરી આપે, બેઉને તાલ કરી થાપે. સજ્જન જશ જગમાં વ્યાપે રે, શ્રી યુગ બેઉના એક મતા થાવે, કેબલનાણુ યુગલ પાવે, તે સિવ વાત બની આવે રે, શ્રી યુગ॰
ગજ લંછન ગજ ગતિ ગામી, વિચરે પ્ર વિજય સ્વામી, નયરી વિજયા ગુણ ધામી રે, શ્રી યુગ॰
માત સુતારાએ જાયા, સુદૃઢ નરપતિ કુલ આયે, પડિત જિનવિજયે ગાયે રે, શ્રી યુગ
*
5
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org