________________
શ્રી વીશ જિનેશ્વરનું સ્તવન
ભવિ તુને વંદો રે, વીશે જિન ચંદા, ગુણ ગણ કદ રે, નમતાં જાય ભવ ફંદા, ઋષભ અજિત સંભવ અભિનંદન, સુમતીનાથ સુખકંદા ભવિ – ૧ પદ્મપ્રભ સુપાશ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ સ્વામી, શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનંત પ્રભુ,
ધર્મનાથ સુખધામી ભવિ - ૨ પાંચમા છઠ્ઠા સાતમા ચક્રી, શાંતિ કુંથુ અર દેવા, એકજ ભવ માંહે દોય પદવી, એ પુણ્ય પ્રકૃતિના મેવા. ભવિ- ૩ મલિ મુનિસુવ્રત નમિ નેમિ, પુરૂષાદાની પાસ, વધમાન જિનવરને નામે, વધમાન સુખવાસ. ભવિ- ૪ પુંડરીક પમુહ ગણધારી, ચૌદ સ યાં બા વન, લાખ અઠ્ઠાવીશ સહસ અડ્યાલીશ, મુનિવર પાવન મન્ન. ભવિ- ૫ એક લાખ હજાર કહેતેર, એકસો કેવલના , એક લાખ ને તેત્રીશ સહસા, ચઉસય અવધિ વારનાણી. ભવિ-૬ મન પર્યવ નાણી એક લાખને, અધિકા સહસ પણુયાલા. પાંચસે એકાણું નિત્ય નમીએ, ચરણ કમલ સંહાલા. ભવિ – ૭ તેત્રીશ સહસ નવસે અઠ્ઠાણું, ચૌદહ પુરવધારી, દે લખ સહસ પણયાલ બસેં અડ, વૈક્રિય લબ્ધિ ભંડારી. ભવિ- ૮ એક લખ છવ્વીશ ને દે સય, વાદી સુત વિસ્તારી, જિનમત સ્થાપન કુમત ઉત્થાપન, મયગલ જેમ મદધારી, ભવિ – ૯
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org