________________
-
નાના
___ =£૧૦૭ દેવ તણી ગતિ અને હું પામ્ય વિષયાસમાં ભીને, વ્રત પચ્ચક્ખાણ ઉદય નવી આવ્યા,
તાન માન માંહે વીને, હે જિન”. ૬ મનુષ્યજન્મ ને ધમ સામગ્રી, પામે છું બહુ પુણ્ય, રાગ દ્વેષમાંહે બહુ ભળીએ,
ન ટળી મમતા બુદ્ધિ, હે જિનજી૭ એક કંચનને બીજી કામિની, તે શું મનડું બાંધ્યું, તેહનાં ભેગ લેવાને હું શૂરે,
કેમ કરી જિન ધર્મ સાધુ, હે જિન૮ મનની દોડ કીધી અતિ ઝાઝી, હું છું કેક જડ જે, કલિ કલિ કલ્પ મેં જન્મ ગમાયે,
પુનરપિ પુનરપિ તેહવે, હે જિનજી ૯ ગુરૂ ઉપદેશમાં હું નથી ભીને, નાવી સહણ સ્વામી, હવે વડાઈ જઈએ તમારી,
ખીજમતમાંહી છે ખામી, હે જિન”. ૧૦ ચાર ગતિ માંહે રડવડીએ, તે એ ન સિધ્યાં કાજ, ઋષભ કહે તારે સેવકને, બાંહગ્રહાની લાજ, હે જિનજી ૧૧
જ ન જ
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org