________________
૧૦૪]=
નદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજીને બેન તમારી નંદ, તે પણ ગુ જે ભરવા લાખણસાઈ લાવશે. તુમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ, હાલ૦ ૧૦ રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘર વળી શુડા એના પોપટ ને ગજરાજ સારસ હંસ કેયલ તેતરને વળી મરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ,
- હાલો૦ ૧૧ છપ્પન કુમરી અમરી જળ કલશે નવરાવી આ, નંદન તમને અમને કેલીઘરની માંહી, ફૂલની વૃષ્ટિ કીધી જન એકને માંડલે, બહુ ચિરંજી આશિષ દીધી તેમને ત્યાંહી. હાલે ૧૨ તમને મેરૂગિરિ પર સુરપતિએ નવરાવીઆ, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય, મુખડા ઉપર વારૂ કેટી કેટી ચંદ્રમા, વળી તન પર વારૂ ગ્રહગણને સમુદાય હાલે. ૧૩ નંદન નવલા ભણવા નિશાળે પણ મુકશું, ગજ પર અંબાડી બેસાડી માટે સાજ, પસલી ભરશું શ્રીફળ ફેફળ નાગરવેલશું, સુખડલી લેશું નિશાળીઆને કાજ. હાલે ૧૪ નંદન નવલા મોટા થાશે ને પરણાવશું, વહવર સરખી જેડી લાવશું રાજકુમાર,
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org