________________
=[૧૦૫ સરખા વેવાઈ વેવાણુને પધરાવશું, વરવહુ પિખી લેશું જોઈ જોઈને દેદાર. હાલ૦ ૧૫ પીઅર સાસરા મારાં બેઉ પખ નંદન ઉજળાં, મારી કુખે આવ્યા તાત પનેતા નંદ, મારે આંગણે વઠા અમૃત દુધે મેહુલા, મારે આંગણે ફળીઆ સુરતરૂ સુખના કંદ. હાલે ૧૬ એણીપેરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું, જે કોઈ ગાશે લેશે પુત્રતણું સામ્રાજ, બિલ્લીમેરા નગરે વર્ણવ્યું વરનું હાલરૂં, જય જય મંગલ હે દીપવિજય કવિરાજ. હાલે ૧૭
- ૧૩ - જય જિનવર જગ હિતકારી રે, કરે સેવા સુર અવતારી રે, ગૌતમ પમુડા ગણધારી, સનેહી વીરજી જ્યકારી રે. -૧ અંતરંગ શિપુને ત્રાસે રે, તપ કે પાર્ટીપે વાસે રે,
લહ્યું કેવલનાણું ઉલ્લાસે, સનેહી -૨ કટીલ કે વાદ વદાય રે, પણ જિન સાથે ન ઘટાય રે,
તેણે હરિ લંછન પ્રભુ પાય, સનેહી -૩ સવિ સુરવહુ થઈ થઈ કારા રે, જલપંકજની પરે ન્યારા રે,
તજી તૃષ્ણ ભેગવિકાર, સનેહી -૪
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org