________________
----[૧૦૩
- કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ, નંદન જમણી જ ધે લંછન સિંહ વિરાજતે, મેં તે પહેલે સુપને દીઠે વિસવાવીશ, હાલે. ૫ નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે, નંદન ભેજાઈના દીઅર છે સુકુમાલ, હસશે ભેજાઈએ કહી દીઅર મારા લાડકા, હસશે રમશેને વળી શુંટી ખણશે ગાલ, હસશે રમશેને વળી હંસા દેશે ગાલ, હાલો૦ ૬ નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચશે મામીના ભાણેજ છે, નંદન મામલીઆના ભાણેજા સુકુમાલ, હસશે હાથે ઉછાળી, કહીને નાના ભાણુજા, આંખ આંજીને વળી ટપકું કરશે ગાલ, હાલો૦ ૭ નંદન મામા મામી લાવશે ટેપી આંગલો, રતને જડી ઝાલર મેતી કસબી કેર, લીલા પીળાં ને વળી રાતાં સવે જાતીનાં, પહેરાવશે મામી મારા નદકીશર, હાલા. ૮ નંદન મામા મામી સુખડલી સહુ લાવશે. નદન ગજવે ભરશે લાડુ મોતીચુર, નંદન મુખડા જઈને લેશે મામી ભામણા, નદન મામી કહે છે સુખ ભરપુર, હાલો૦ ૯
ળ ધe,
Jain Education InternationBrivate & Personal Usevaply.jainelibrary.org