________________
૧૨]=
- - ૧૨ - માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલે હાલે હાલરૂવાના ગીત, સેના રૂપા ને વળી રતને જડીઉં પારણું, રેશમ દેરી ઘુઘરી વાગે છુમ છુમ રીત, હાલે હાલે હલે હાલે મારા નંદને, હાલે૧ જિનાજી પાસે પ્રભુથી વરસ અઢીસે અંતરે, હોશે ચોવીશમા તીર્થંકર જિન પરમાણું, કેશીસ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણ, હાલ૦ ૨ ચૌદે સ્વને હવે ચકી કે જિનરાજ, વીત્યા બારે ચકી નહિ હવે ચકી રાજ, જિનાજી પાસે પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહને વયણે જાણ્યા વશમા જિનરાજ, મારી કુખે આવ્યા તારણ તરણ જહાજ, મારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કુખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તે પુન્યપતી ઈન્દ્રાણી થઈ આજ, હાલો૦ ૩ મુજને દેહલે ઉપન્ય બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું, ચામર છત્ર ધરાય, એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજના, તે દિન સંભારૂ ને આનંદ અંગ ન માય, હાલા. ૪
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org