________________
=
=[૧૦૧
મારા પ્રાણ 9
તા. હા
સુર
રે, વીર૦ ૧
- ૧૧ - માતા ત્રિશલાનંદ કુમાર, જગતને દવે રે, મારા પ્રાણ તણો આધાર, વીર ઘણું છે રે, આમલકી ક્રિીડાએ રમતાં, હાર્યો સુર પ્રભુ પામી રે, સુણજે ને સ્વામી આતમરામી, વાત કહું શિરનામી રે, વીર. ૧ સુધર્મા સુરલેકે રહેતા, અમે મિથ્યાત્વ ભરાણ રે, નાગદેવની પૂજા કરતાં, શિર ન ધરી પ્રભુ આણ રે, વીર. ૨ એક દિન ઇદ્ર સભામાં બેઠા, સેહમપતિ એમ બેલે રે, ધીરજલ ત્રિભુવનનું નાવે, ત્રિશલા બાલક તોલે રે, વીર. ૩ સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની રે, ફણિધર ને લઘુ બાળક રૂપે, રમત રમીએ છાની રે, વિર૦ ૪ વધમાન તુજ હૈયે જ મોટું, બલમાં પણ નહિં કાચું રે, ગિરૂઆના ગુણ ગિરૂઆ ગાવે, હવે મેં જાણ્યું સાચું રે, વીર૦ ૫ એક જ મુષ્ટિ પ્રહારે માહ, મિથ્યાત્વ ભાગ્યું જાય રે, કેવલ પ્રગટે મેહરાયને, રહેવાનું નહીં થાય રે, વીર. ૬ આજ થકી તું સાહિબ માહરે, હું છું સેવક તારે રે, ક્ષણ એક સ્વામી ગુણ ન વિસારું, પ્રાણ થકી તું પ્યારે રે, વીર. ૭ મેહ હવે સમકિત પાવે, તે સુ સ્વર્ગે સિધાવે રે, મહાવીર પ્રભુ નામ ધરાવે, સભા ગુણ ગાવે રે, વીર. ૮ પ્રભુ મલપતા નિજ ઘર આવે, સરખા મિત્ર સેહવે રે, શ્રી શુભ વીરનું મુખડું દેખી, માતાજી સુખ પાવે રે, વિપ૦ ૯
Jain Education Internation Private & Personal Usevamly.jainelibrary.org