________________
૧૦૦] આદયું આચરણ લોક ઉપચારથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે, શુદ્ધ પ્રધાન વળી આત્મ અવલંબ વિનું,
તેહ કાય તેણે કે ન સી. તાર-૩ સ્વામિ દરિસણ સમા નિમિત્ત લહી નિમળો,
જે ઉપદાન એ શુચિ ન થાશે, દોષ કે વસ્તુને અહવા ઉદ્યમ તણે,
સ્વામિ સેવા સહી નિકટ લાશે. તાર-૪ સ્વામિ ગુણ ઓળખી સ્વામિને જે ભજે,
દરિસણ શુદ્ધતા તેહ પામે, જ્ઞાન ચારિત્ર તપવીય ઉલ્લાસથી,
કમ જપી વસે મુકિત ધામે. તાર-૫ જગતવત્સલ મહાવીર જિનવર સુણી,
ચિત્ત પ્રભુ ચરણને શરણ વા. તાર ખાપજી બિરૂદ નિજ રાખવા,
દાસની સેવના રખે જશે. તાર-૬ વિનતિ માન, શક્તિ મુજ આપજે,
ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે, સાધી સાધક દશા સિધ્યતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તાર-૭
.
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org