________________
જગપતિ તું તે દેવાધિદેવ, દાસને દાસ છું તાહરે,
તારક તું કીરતાર, મનમોહન પ્રભુ માહરે -૧ તારે ભકત અનેકે, મારે એક જ તે ધણી, વીરમાં તુ મહાવીર, મુરતિ તાહરી સહામણુ–૨ ત્રિશલા રાણીને તું તન, ગંધાર બંદરે ગાજીઓ, સિદ્ધારથ કુલ શણગાર, રાજરાજેશ્વર રાજી-૩
ભક્તની ભાંગે તું ભીડ, પીડ પરાઈ પ્રભુ પારખે, , તુંહી પ્રભુ અગમ અપાર,
ન સમજે ન જાય મુજ સારીખે-૪ ખંભાત જંબુસર સંઘ, ભગવંત વીશમે ભેટીઓ, ઉદય નમે કરડ, સત્તર નેવું સંઘ સમેટીઓ-૫
- ૧૦ - તાર હે તાર પ્રભુ, મુજ સેવક ભણી,
જગતમાં એટલું સુજશ લીજે, દાસ અવગુણ ભર્યો, જાણી પિતા તણે,
દયાનિધિ દિન પર દયા કીજે. તાર-૧ રાગદ્વેષે ભયે, મેહ વૈરી ,
લેકની રીતિમાં ઘંણુએ રીતે, ક્રોધ વશ ધમધમ્ય, શુદ્ધગુણ નવિ રમે,
ભ ભવમાંહી હું વિષય માતે. તાર-૨
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org