________________
- ૫ - આજ જિનરાજ મુજ કાજ સિયાં સેવે,
તું કૃપા કુંભ જે મુજ તુ, કલ્પતરૂ, કામઘટ, કામધેનું મિલ્ય,
આંગણે અમીયરસ મેહ વઠો....આજ-૧ વીર તું કુડપુરનયર ભૂષણ દુઓ,
રાય સિદ્ધાર્થ ત્રિશલા તનુજો, સિંહ લ છન કનકવણું કર સપ્તતનું,
તુજ સમે જગતમાં કે ન દુજો....આજ-૨ સિંહપરે એકલે ધીર સંયમ ગ્રહી,
આયુ બહોંતેર વર્ષ પૂર્ણ પાળી, પુરી અપાપાયે નિષ્પાપ શિવવધૂ વેર્યો,
તીહાં થકી પર્વ પ્રગટી દિવાળી.....આજ-૩ સહસ તુજ ચૌદ મુનિવર મહાસંયમી,
સાહૂણુ સહસ છત્રીસ રાજે, યક્ષ માતંગ સિદ્ધાયિકા વર સુરી,
સકલ તુજ ભવિકની ભીતિ ભાંજે... આજ-૪ તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતે,
પીલતે મે હમિથ્યા – વેલી, આવીએ ભાવીએ ધમપથ હું હવે
દીજીએ પરમપદ હાઈ બેલી... આજ-૫ સિંહ નિશદિ જે હદયગિરિ મુજ મે,
તું સુગુણલીહ અવિચલ નિરીહો, તે કુમતરંગ માતંગના જૂથથી,
મુજ નહી કે લવલેશ બી .આજ-૬
Jain Education Internation Private & Personal Usevowy.jainelibrary.org