________________
ચરણ તુજ શરણ મેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા,
ભવિતરણ કરણદમ શામ દાખે, હાથ જોડી કહે જસ વિજય બુધ ઇછ્યું,
દેવ નિજ ભવનમાં દાસ શાખ...આજ-૭
વંદે વીર જિનેશ્વર રાયા, ત્રિશલાદેવીના જાયા રે, હરિ લંછન કંચનવર્ણ કાયા, અમર વધૂ ફુલરાયા રે, વદે૧ બાલપણે સુરગિરિ ફેલાયા, અહિ વેતાલ કરાયા રે, ઈન્દ્ર કહણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે, વંદે ૨ ત્રીશ વરસ ઘરવાસ વસાયા, સંયમ શું દિલ લાયા રે, બાર વરસ તપી કમ ખપાયા, કેવલનાણ ઉપાયા રે, વદે૩ ક્ષાયિક દિધ અનંતી પાયા,
અતિશય અધિક સહાયા રે, ચાર રૂપ કરી ધમ બતાયા,
ચવિહ સુર ગુણ ગાયા રે, વંદે ૪ તીન ભુવન મેં આણ મનાયા,
દશ દેય છત્ર ધરાયા રે, રૂપ કનક મણિગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે, વંદે, ૫ રયણ સિંહાસન બેસણ ડાયા, દુંદુભિ નાદ બજાયા રે, દાનવ માનવ વાસવ આયા, ભકતે શીષ નમાયા રે, વદ ૬ પ્રભુ ગુણ ગણ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા રે, પડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન ગુણ ગાયા રે, વદ-૭
Jain Education InternationErivate & Personal Usewwly.jainelibrary.org