________________
એમ અમે તુમ ગુણ ગાશું,
રંગે રાચ્ચા ને વળી માચ્યા રે, તે કેમ પરસુર આદરે,
જે પરનારી વશ રાવ્યા રે, ગિરૂઆ૦ ૪ તું ગતિ તું મતિ આશરે,
તું આલંબન મુજ પ્યારે રે, વાચક યશ કહે માહરે,
તું જીવ જીવન આધારે રે, ગિરૂઆ૦ ૫
- ૪ - વીર જીણુંદ જગત ઉપગારી, મિથ્યા ઘામ નિવારી, દેશના અમૃત ધારે વરસી, પરંપરિણતિ સવિ વારીજી, વીર. ૧ પાંચમે આરે જેહનું શાસન, દેય હજારને ચાર, યુગપ્રધાન સૂરીશ્વર વહેશે, સુવિહિત મુનિ આધારજી, વીર૦ ૨ ઉત્તમ આચાર જ મુનિ અજજા, શ્રાવક શ્રાવિકા અચ્છ, લવણજલધિ માંહે મીઠું જળ, પીવે શૃંગી મઠજી, વિર૦ ૩ દશ અચ્છેરે દૂષિત ભરતે, બહુ મત ભેદ કરાલજી, જિન કેવલી પૂરવધર વિરહે, ફણી સમ પંચમ કાલજી, વીર. ૪ તેહનું ઝેર નિવારણ મણિ સમ,
તુજ આગમ તુજ બિંબજી, નિશિ દીપક પ્રવહણ છમ દરીએ, મરૂમાં સુરતરૂ લુંબઇ, વીર. ૫ જિનાગમ વક્તા ને શ્રેતા, સ્યાદવાદ શુચિ બોધછ, કલિકાને પણ પ્રભુ તુજ શાસન, વતે છે અવિરેાધજી, વીર૦ ૬ મારે તે સુષમાંથી દુષમાં, અવસર પુણ્ય નિધાન, ક્ષમા વિજય જિન વસંદાગમ, પાસે સિદ્ધિ નિદાનજી, વીર. ૭
Jain Education InternationBrivate & Personal Usevamly.jainelibrary.org