________________
-
-
=[૩]
- ૨ - સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર, ભવ મંડપમાં રે નાટક નાચીએ, હવે મુજ દાન દેવરાવ સિદ્ધા. ૧ ત્રણ રતન મુજ આપ તાતજી, જેમ નાવે રે સંતાપ, દાન દીસંતાં રે પ્રભુ કેસર કીસી, આપે પદવી રે આપ, સિદ્ધા. ૨ ચરણ અંગુઠે રે મેરૂ કંપાવીઓ, મેડયાં સુરનાં રે માન, અષ્ટ કરમનારે ઝઘડા જીતવા, દીધાં વરસી રે દાન, સિદ્ધા. ૩ શાસન નાયક શિવસુખ દાયક, ત્રિશલા કુખે રતન, સિદ્ધારથને રે વંશ દીપાવીઓ, પ્રભુજી તમે ધન ધન, સિદ્ધારા વાચક શેખર કીતિ વિજય ગુરૂ, પામી તાસ પસાય, ધમ તણે રસે જિન વીશના, વિનય વિજ્ય ગુણ ગાય, સિદ્ધા. ૫
ગિરૂઆ રે ગુણ તુમ તણા,
- શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે,
મહારી નિર્મળ થાએ કાયા રે, ગિરૂઆ૦ ૧ તુમ ગુણ ગણ ગંગા જળે,
હું ઝીલી નિમળ થાઉં રે, અવાર ન ધ ધ આદરે,
નિશદિન તેરા ગુણ ગાઉં રે, ગિરૂઆ૦ ૨ ઝીલ્યા જે ગંગા જળે,
તે છિલર જળ નવિ પેસે રે, જે માલતી ફુલે મહીએ,
તે બાઉલ જઈ નવિ બેસે રે, ગિરૂઆ૦ ૩
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org