________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
મહાશક ક૫થી આયુષ્ય પૂર્ણ થતાં ભગવાનનો જીવ ભરતક્ષેત્રની રક્ષા નગરીમાં રાજા જિતશત્રુની રાણી ભદ્રાના પુત્ર “નંદન' ના રૂપે જન્મ્યો.સંધ્યાનાં બદલતા રંગને જોઈ રાજકુમાર નંદનનું મન સંસારથી વિરકત થઈ ગયું .
જેવી રીતે સંધ્યાનાં રંગ ક્ષણે-ક્ષણે બદલાઈ રહયા છે. તેવી રીતે આ જીવન, સુખ, ભોગ અને આયુષ્ય અસ્થિર છે.
Ca3
રાજકુમાર નંદને દીક્ષા લીધી.
વીસ પવિત્ર સ્થાનોની વારંવાર આરાધના કરતાં તીર્થકર નામ કર્મનો બંધ કર્યો.
તેઓ કઠોર તપસ્યા અને ધ્યાન તથા સમાધિમાં લીન રહેતા. નંદન મુનિએ એક વર્ષ સુધી નિરંતર ૧૧૮૦૬૪૫ માસ ખમણની ઉગ્ર તપસ્યા કરી. એમનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું.
(પ્રભાવના
/
[ સિદ્ધ ભક્તિ
જ્ઞાનોપયોગ
A]\ યુત ભક્તિ
વિનય કિયા
વિયેક.
તપસ્વી ભક્તિ)
(પ્રવચન ભક્તિ
અરિહંત
I
..
ભક્તિ
s, II અપૂર્વ જ્ઞાન
શીલવંત
સમાધિ |
બહુશ્રુત ભક્તિ
ગુરૂ ભક્તિ
(સ્થવિર ભક્તિ5)
સંવેગ ભાવ ID
વયાવૃત્ય
તપશ્ચરણ ||
ત્યાગ
નંદન મુનિએ અંત સમય નજીક જાણી સાંઇઠ દિવસ સુધી અનશન કરી દેહ છોડ્યો. તેઓ દશમાં સ્વર્ગમાં દેવ થયા.
sation International
For Prigo & Personal Use Only
www.jainelibrary.org