________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર વૈશાલીના ઉત્તર ભાગમાં બ્રાહ્મણકુંડ નામનું એક ઉપનગર હતું. ત્યાં ભગવાન પાર્શ્વનાથનો ભકત ઋષભદત્ત | નામનો ધનાઢય બ્રાહ્મણ પોતાની પત્ની દેવાનંદા સાથે રહેતો હતો. ભગવાન મહાવીરનો જીવ દશમા દેવલોકથી આયુ પૂર્ણ કરી દેવાનંદાના ગર્ભમાં આવ્યો.તે રાત્રે દેવાનંદાએ ૧૪ શુભ સ્વપ્નો જોયાં.
ભગવાન મહાવીરને ગર્ભમાં આવ્યાને ખ્યાસી દિવસ થયા પછી સોધર્મ દેવલોકનાં ઈન્દ્ર પોતાના અવધિજ્ઞાનથી જોયું. અંતિમ તીર્થંકર દેવાનં દા માતાના ગર્ભમાં આવ્યા છે.
પછી ઈન્દ્ર વિચાર કર્યો.
તીર્થકર ભગવાનનો જન્મ તો હિંમેશા ક્ષત્રિય કુળમાં થાય છે. આશ્ચર્ય !ભગવાનનો જીવ બ્રાહ્નણ કુળ માં આવ્યો છે?
(O ) STIC
HTTITHI T
AID
S
'
|
iti/
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.