SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સિધયાત્રા ઇતિહાસકારાનું કથન છે કે, ‘ નાહડ એ વિક્રમાદિત્યની ચેાથી પેઢીએ થયા હતા અને તેના સમય વિ. સ, ૧૨૬ થી ૧૩૫ સુધીના છે. એટલે વિક્રમની ખીજી શતાબ્દિની બીજી પચ્ચીસીમાં અહિં મદિર ( યક્ષવસતિ ) બન્યું, એ ચેાસ થાય છે. ૪૬ ] * " તે પછી વિક્રમની તેરમી સદીમાં પાર્શ્વનાથ ચૈત્ય’ અને ‘ અષ્ટાપદ ’ એ નામનાં દિશ બન્યાના ઉલ્લેખ મળે છે. પાર્શ્વનાથ ચૈત્ય ’ વિ. સ'. ૧૨૨૧ માં કુમારપાલ રાજાએ બનાવ્યુ હતુ. વિ. સ. ૧૩૬૮માં અલ્લાઉદીન ખીલજીના લશ્કરે . જાલાર અને તેની પાસેના સુવર્ણુ ગિરિ ઉપર પેાતાના અધિકાર જમાવ્યેા હતેા અને જનમદિરના નાશ કર્યાં હતા. તે પછી વિક્રમની સત્તરમી શતાબ્દિમાં રાઢેડવીય મહારાજ ગજસિ’હજીના વખતમાં પાછું આ ‘ સુવ`ગિરિ તીથ જીવતું જાગતું થવા પામ્યુ હતુ. : . > વર્તમાનમાં આ તીર્થ મારવાડમાં તીથ' તરીકે ખાસ્સુ પ્રસિદ્ધ છે. ભાદરવા:વિદ ૧૦ અને માધ સુદિ ૧–એમ બે વખત અહિં મેળા ભરાય છે. અહિં' અત્યારે પાંચ જૈનમ દિા છે, જેમાં ‘મહાવીર સ્વામીનું મદિર', અષ્ટાપદનું મંદિર ’ ( ચેામુખજીનુ ) અને · પાર્શ્વનાથનું મ*દિર ' આ ત્રણ મ*દિરા મુહણેાત જયમલજીના વખતની મૂર્તિઓથી સુશાભિત છે. પ્રાચીન કારિગરીના સુંદર નમૂના રૂપ છે. મહાવીર સ્વામિનું મંદિર તે! ઘણું ઊંચું છે અને વધારે આકર્ષક છે. આ ઉપરાંત રાજમહેલ, સરકારી મકાનો, શિવમંદિર વિગેરે પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy