________________
સાધન અને સહકાર
[૪૧
કરાચીસંઘને બંદોબસ્ત
કરાચીના સંધ તરફથી દસ-દશ પાંચ-પાંચ જણની ટુકડીઓ અવારનવાર આવજાવ કરતી હતી. અમુક સ્થાનથી અમુક સ્થાન સુધી પહોંચાડવાનું કામ તે ટુકડીઓએ વહેંચી લીધું હતું. કરાચી સંધની વ્યવસ્થા બાલોતરાથી શરૂ થઈ હતી. શ્રીયુત ભાઈ નરભેરામ નેમચંદ અને ભાઈ જટાશંકર પોપટલાલ–એમણે બધી વ્યવસ્થામાં આગેવાની ભર્યો ભાગ લીધો હતો. ભાઇ જટાશંકર પોપટલાલ અને શ્રીયુત મણીલાલ ગુલાબચંદ મહેતા, એ બેની વિહાર પાર્ટીમાં ખાસ આગેવાની હતી. એ પ્રમાણેની વ્યવસ્થા, સાધન અને સહકારપૂર્વક અમે અમારી યાત્રા લંબાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org