SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] મારી સિંધયાત્રા any shelter and shed available at the station. Please render every facility possible. DRB/IMS Ag. Chief Traffic Manager. To, All station Balotra to Mirani. C/- Chief Minister Jodhpur in reference to his D. O. No, 5744 of 17/2/37 to the Manager. Jain Muni Vidya Vijayji C/o Head Jain school, Jalor with reference to his D. 0. letter dated 1/2/37 to the Chief Minister, Jodhpur. ઉપર પ્રમાણે બને ગવર્નમેન્ટ તરફથી મળેલાં સાધનથી, અમારી મંડળીને ઘણું જ અનુકૂળતા થઈ હતી. હાનાં કે મહેતાં તમામ સ્ટેશને ઉપર સારી રીતે સ્થાન મળી જતું, તેમજ પાણી વિગેરેની વ્યવસ્થા પણ ગૃહસ્થ આસાનીથી કરી શકતા. જોધપુર રાજ્યના હુકમને આધારે બે ઉંટના સવારે તહેસીલ તરફથી, એક ઊંટ સવાર પિોલીસ તરફથી, એમ ત્રણ ઉંટના સવારે ઠેઠ જોધપુરની હદ સુધી સાથે રહેતા હતા. આ સિવાય બીજી જે જે કંઈ અનુકૂળતાઓ આવશ્યક જણાતી, તે તે અનુકૂળતાઓ જલ્દી પ્રાપ્ત થતી. જોધપુર રેલ્વેમાં ઘણે ભાગે સ્ટેશન માસ્તરે જોધપુર સ્ટેટના જ બ્રાહ્મણો કે કાયસ્થ હતા. તેઓ પોતે સજજન હાઈ અને એવા વિકટ દેશમાં ત્યાગી સાધુનું વિચરવું જોઈ ઘણુજ ખુશી થતા અને પિતાથી બની શકતી તમામ ભક્તિ કરવાને તૈયાર રહેતા. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy