________________
હિંદમાં સિંધનું સ્થાન
[૫
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જામનગર, ધ્રોળ, સરધાર, રાજકોટ, ગોંડળ અને ઓખામંડળની રાજગાદી સ્થાપનાર પણ આ સમાના વંશજો જ છે. અર્જુન વંશ
ઈ. સ. ૧૫૨૧ થી ૧૫૫૪ સુધી અને વંશે સિંધમાં રાજ્ય કર્યું. આ લોકે કંદહારના રહેવાસી હતા. અને નામના એક મોગલ સરદારના તેઓ વંશજ હતા. આ અણ્ન વંશ મિરઝા શાહહુશેન
જ્યારે સિંધને રાજા હતા, ત્યારે દિલ્હીને બાદશાહ હુમાયુ, શેરખાન નામના પઠાણે તેને હાંકી કાઢવાથી, સિંધમાં આવ્યા હતા. સિંધના અમુક ભાગને જીતવા તેણે શિષ કરેલી, પણ તે ફાવ્યો નહિં. ત્યાંથી જોધપુર ગયે, ત્યાંથી ઉમરકોટ તરફ પાછા વળ્યો. ઇ. સ. ૧૫૪૨ માં હુમાયુની રાણી હમીદાબેગમે આ ઉમરકેટમાં પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર તેજ સમ્રાટ અકબર તુરખાન.
ઇ. સ. ૧૫૫૪ થી ૧૫૯૦ સુધી તુરખાન વંશના લોકેએ રાજ્ય કર્યું. તુરખાન એ મોગલોની એક જાત છે. છેલો રાજા જાનીબેગ થયો. અને તેના મરણ પછી સિંધની સત્તા અકબરના હાથમાં આવી. મોગલ સત્તા.
ઇ. સ. ૧૫૯૦ થી ૧૭૩૬ સુધી મુગલોની સત્તા સિંધ ઉપર રહી. મેગલ સમ્રાટ તરફથી સુબાઓ-નવાબો આવતાં અને અહિંને વહીવટ સંભાળતા. કહેરા
- ઈ. સ. ૧૭૩૬થી ૧૭૮૧ સુધી કલહેરા વંશના લોકોએ રાજ્ય કર્યું. કહેવાય છે કે આ કહેરા અરબોના વખતથી સિંધમાં આવી વસેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org