________________
પરિશિષ્ટ ૫ પત્રકારો અને આગેવાને
દમ બદમ બેલી રહી
ઝીણી સીતારી આપની એ હું સાંભળું છું છતાં ય હું કહું છું કે હું શું લખું? પત્રકારોએ, મહારાજશ્રી માટે કરાચીના આગેવાનોએ તથા જનતાએ જે સુગંધીત પુષ્પ વેર્યો છે તેને મેં' “અમન ચમન”માં ગોઠવી શોભાવ્યાં છે. મહારાજશ્રીનો અદ્ભૂત માનવ અને જીવ દયા પ્રેમ, વ્યવહાર દક્ષતા સાથે સાધુ ધર્મનું કઠિન પાલન એ મહાન, મહાન અને મહાન છે. તેઓ મહાપુરૂષ છે, મહાન ઉપદેશક છે અને બધાનું પરિપકવ ફળ કરાચીની જનતાને ચાખવા મળ્યું છે. મહારાજશ્રીનો ઉપદેશ સર્વ સામાન્ય હાઈ દરેક ધર્મ જાતીવાળાને તેઓ પોતાના ધર્મનો ઉપદેશ કરતા હોય એમ લાગે છે.
–જગન્નાથ નાગર તંત્રી “અમન ચમન.
મુનિ મહારાજશ્રીની તારીફ કરવાની મારામાં યોગ્યતા નથી એટલું ખચીત કે તેઓએ જેન અને જૈનેતરોમાં પોતાના ઉપદેશાની સારી છાપ બેસાડી છે. તેમની વિદાય અનિવાર્ય છે પણ સજજનો પોતાના હદયમાંથી તેમના અમૃતમય વચનોને કદાપી પણ વિદાય નહી આપશે. તા. ૩૧-૧૨-૩૯
–વેલજી પુજા
મહારાજ સાહેબ માટે હું શું લખું ? કરાચીમાં પધારી જેમણે સાધુ નામને ઉજળું કર્યું અને ખરા સાધુઓ તરફ આપણને માનની નજરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org