________________
૩૯૮ ]
મારી સિંધયાત્રા
કણિ વિષયને પણુ ગુજરાતીમાં અનુવાદ સંભળાવતાં શ્રી વાણિયાએ સરસ રસ ઉત્પન્ન કર્યાં હતા.
ડો. થામસ કરાચીથી નેપાલની મુસાફરીએ ઉપડી ગયા હતા. ત્યાંથી ૯ મી જુલાઈ ૧૯૩૮ ના દિવસે વિલાયત માટે સ્ટીમર પકડવાને પાછા કરાચી આવ્યા હતા. આ પ્રસંગે પણ તેઓ ઉપાશ્રયમાં આવ્યા હતા. અને લગભગ બે કલાક રાકાઇ પેાતાની મુસાફરીની બધી હકીકત જણાવી હતી. ડા. થામય હૈદ્રાબાદ ( સિંધ ) માં અમારી સૂચનાથી બહેન પાતી. એડવાનીના મહેમાન બન્યા હતા. પાર્વતી બહેનના આખા કુટુમ્બે તેમની સારી મહેમાનગીરી જાળવી હતી. ત્યાંથી તે માહન–જો–ડેરા જોવાને ગયા હતા. પેાતાની મુસાફરી દરમિય઼ાન શિવપુરીની અમારી સૌંસ્કૃત ઢાલેજ, આગ્રાનું ‘વિજયધમ લક્ષ્મી જ્ઞાનમંદિર' એ બધી સસ્થાઓનુ પણ નિરીક્ષણુ કર્યુ` હતુ`. અને તેમણે અહિં આવીને ધણા સંતેષ જાહેર કર્યાં હતા.
*
૧૦ શ્રીયુત ચીમનલાલ કીર્તનકારવાંકાનેરના વતની ચીમનલાલ ફી નકાર એક સારા પ્રસિદ્ધ આખ્યાનકાર છે. તેઓ કરાચી આવેલા અને કરાયીની જનતામાં તેમનાં આખ્યાના ઘણાં રાચક થયાં હતા. જનસંધ તરફથી પણ · શાહ અને બાદશાહ ', · સ્થૂલિભદ્ર અને ક્રાસ્યા વેશ્યા' સવા–સેામજી ’ વિગેરે વિષયા ઉપર તેમનાં આખ્યાન ગાઠવવામાં આવ્યાં હતાં. ગધ અને પદ્યમાં પેાતાની તાત્કાલિક કવિત્વ શક્તિથી આખ્યાના તૈયાર કરી સુંદર અભિનય સાથે આ આખ્યાન તેમણે સંભળાવ્યાં હતાં.
૧૧ મિસ માથ આદિ-મહાઉલ્લા નામના એક ઇરાની તત્ત્વજ્ઞાનીના નામથી પ્રચલિત થએલા મહાઇ ધર્મના નામથી ઘણા ઓછા લાકા પરિચિત હશે. ઇરાનો લેાકેામાં અને હવે તેા યુરીપ અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org