________________
૩૭૬ ]
મારી સિધયાત્રા
નાગરિક ભાઈ
વીસનગરવાળા રાજરત્ન શેઠ મહાસુખભાઇ ચુનીલાલ વગેરે જાણીતા ગૃહસ્થાની પણ ઉપસ્થિતિ હતી. સમ્મેલનના સ્વાગતાધ્યક્ષ, ઉપપ્રમુખે અને મંત્રીઓ પણ ઉપસ્થિત હતા. કરાચીના પ્રસિદ્ધ હીરાલાલ ગણાત્રાએ મહેમાનાના પરિચય કરાવ્યેા હતેા. તે પછી ભાષ રાયચૂરાએ પાતાની રમુજી શૈલીમાં સુંદર વ્યાખ્યાન કર્યું હતું. લેાકાને ખૂબ હસાવ્યા હતા. પછી લેાકાના આગ્રહથી રાજકવિ માવદાનજી અને શ્રીયુત રાયચૂરાએ સામસામે ઉભા રહી દુહાઓની રમઝટ જમાવી હતી, આમ આ દાયરે! ઘણાજ રસપ્રદ થયેા હતેા.
"
૭ શેઠ મહાસુખભાઈ—જૈનસમાજના પ્રસિદ્ધ લેખક અને કવિ તેમજ વડાદરા રાજ્યના માનીતા વીસનગરવાળા શેઠ મહાસુખભાઈ ચુનીલાલના પરિચય કરાવવાની ભાગ્યેજ જરુર છે. તે પણ · સાહિત્ય પરિષદ ' પ્રસંગે કરાચી આવેલા. તેમના જ્ઞાનના અને વિચારાના લાભ મેળવવા માટે ૨૫ મી નવેમ્બર ૧૯૩૭ ના દિવસે એક જાહેર વ્યાખ્યાન ગાઠવાયું હતુ. તેમના ઉદાર વિચારા અને ખાસ કરીને ‘જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ’સંબંધી તેમના અભ્યાસ જાણવાની સારી તક મળી હતી. તે થાડાક દિવસે સુધી રાકાયા હતા અને મારા જુદા જુદા વ્યાખ્યાના પ્રસ ંગે પણ તેમના વિચારાના લાભ લેાકાને મળ્યા હતા.
૮ જમનાદાસ ઉદાણી—મુંબઇના આ જાણીતા જૌલીસ્ટ અને અર્થશાસ્ત્રી કરાચી આવેલા. તેમના દેશની આર્થિક અને રાજકીય પરિસ્થિતિનો અભ્યાસ ણે! 'ડે। છે. તેમના વિચારાનો લાભ મેળવવા માટે ૬ માર્ચ ૧૯૩૮ ના દિવસે ઉપાશ્રયના હાલમાં વર્તમાન યુગ અને અહિંસા ' એ વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તેમણે પેાતાના વિષયના ધર્માંશાસન, સમાજશાસન અને રાજશાસન— એમ ત્રણ વિભાગેા પાડી વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. કરાચીના
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org