________________
-ઃ ૩૫ ઃબહારના વિદ્વાના.
Jain Education International
કરાચીની અમારી સ્થિરતા દરમિયાન એક અથવા બીજા નિમિત્તે બહારના અનેક વિદ્વાનેાનુ કરાચીમાં આવવું એવું. આ વિદ્વાનેાના જ્ઞાનને લાભ પણ કરાચીની જનતાને પ્રસ ગેાપાત્ત મળે, એવેા પ્રયત્ન કરવામાં આવેલા. ઘણે ભાગે અમારાં ચાલુ વ્યાખ્યાનેાના સમયમાંજ તે વિદ્વાનાનાં વ્યાખ્યાને ગાઢવાતા. કરાચીના મૂર્તિ પૂજક સબ તરફથી તે સ’બધી બધી ગેાઠવણ થતી. આવા જે જે વિદ્વાનાના જ્ઞાનલાભ કરાચીની જનતાને અમારી ઉપસ્થિતિ સમક્ષ મળ્યા, તેઓમાંના થાડાકના ઉલ્લેખ અહિં કરવામાં આવે છે—
૧ અધકવિ હંસરાજભાઇ~અમરેલીના આ અંધકવ ગુજરાતી પ્રશ્નમાં સારા જાણીતા છે. તેમની ભજનેા ગાવાની શક્તિ અદ્ભૂત છે. શ્રોતાઓમાં ખૂબ રસ રેડે છે. તા. ૨૯ મી જુન ૧૯૩૭ ના દિવસે એમનાં ભજનાના એક જલસા ગાઠવવામાં આવ્યું હતા. ખૂબ આન’૬ આબ્યા હતા..
For Private & Personal Use Only
www.jainelibrary.org