________________
દીક્ષા પ્રવૃત્તિ
[ ૩૧૫
કરી લે, મુળ દ્દ શુદ્ધ ચૈત, તંદું પરીક્ષા ના વિમીશિક્ષા ? સાનું યદિ શુદ્ધ છે, તે પરીક્ષામાં શા ડર ?
દીક્ષાના ઉમેદવાર રહ્યુજીતસિંહના પ્રશ્ન સંધની સમક્ષ મૂકવામાં આધ્યેા. સ ંઘે આવશ્યક તપાસ કરી લીધી. એના સગા સબંધીઓને રજીષ્ટર પત્ર લખી ખબર આપવામાં આવ્યા, અને પૂરી તપાસ પછી દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું. મુતૅ આવ્યુ. ૧૯૯૪ ના મા શીષ સુદિ દસમનું.
ઉત્સવના આદેશ
દીક્ષા આપવાનું નક્કી થતાં શું કરવુ` ? શી રીતે કરવુ ? એ સ અધી સંધમાં વિચારણાઓ થવા લાગી. સિંધના સેંકડા વર્ષોંના ઇતિહાસમાં આ પ્રસ’ગ પહેલાજ હતા, એટલે ઉત્સાહ અપૂવ હતા.
દીક્ષાના ઉમેદવારના માત-પિતા તરીકેનો લ્હાવા લેનાર તે વડેાદ ( વઢવાણુ કેં૫) વાળા ભાઇ ન્યાલચંદ લક્ષ્મીચંદ કુવાડિયા, અને તેમના ધર્મ પત્ની શ્રીમતી મેાતીબાઇ અને દીક્ષાના ઉમેદવારની ન્હાની મેન તરીકે હષઁથી ફૂલી નહિં સમાતી એ દસ વર્ષની કુમારિકા એન હેમકુંવર...
ભાઈ ન્યાલચંદ કુંવાડીઆએ શ્રીસંધની સ‘મતિ અને સહકારપૂર્વક પેાતાને ત્યાં સુંદર મંડપ રચ્યા, વાયાં, વરાડા અને દીક્ષાને યેાગ્ય આવશ્યક બધી યે ક્રિયા શરૂ થઇ, કે જે ક્રિયાઓ કરાચીના જમાને લગભગ નવી જ જોવાની હતી.
ર્ગમાં વધુ રગ
જે વખતે દીક્ષા નિમિત્તે ઉત્સવની ધૂમધામ ચાલી રહી હતી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org