________________
- ગુરુદેવની જયન્તીએ
(૩૦૫
નસરવાનજી મહેતા, સિંધના પ્રસિદ્ધ સાધુ ટી, એલ. વાસવાણું અને કરાચીના તે વખતના લોર્ડ મેયર દુર્ગાદાસ એડવાની બી. એ. જ્યારે વક્તાઓ હતાઃ અમદાવાદના “જૈન યાતિ”ના અધિપતિ ભાઈ ધીરજલાલ ટાકરશી શાહ, ખુશાલભાઈ વસ્તાચંદ, પંડિત લાલન, આર્યસમાજના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત લેકનાથ, કરાચીના ભૂતપૂર્વ એજ્યુકેશન ઇન્સ્પેકટર નર્મદાશંકર ભટ્ટ બી. એ, સ્થાનકવાસી સંધના સેક્રેટરી ભાઈ ખીમચંદ વોરા, કરાચીના પ્રસિદ્ધ સિંધી ગૃહસ્થ શેઠ
કામલજી ચેલારામજી, ભાઈ પુરુષોત્તમ કેકારી, શ્રીયુત જમિયતરામજી આચાર્ય, અમદાવાદના જાણીતા શહેરી શેઠ શકરાભાઈ લલ્લુભાઈ, પારસીઓના આગેવાન કાર્યકર્તા ગૃહસ્થ ભાઈ રુસ્તમ દસ્તુરજી, ભાઈ ટી. જી. શાહ, કરાચીના પ્રસિદ્ધ નાગરિક ભાઈ હીરાલાલ ગણાત્રા, હૈદ્રાબાદવાળાં સિંધી બહેન પાર્વતી સી. એડવાની, ભાઈ પી. ટી. શાહ અને કરાચીના પ્રસિદ્ધ ડો. કે. બી. પટેલ વિગેરે. આકર્ષણે.
પહેલી જયન્તીનાં ખાસ આકર્ષણમાં જયતી અને અઠ્ઠાઈ મહોત્સવ માટેનો મંડપ, વરઘોડો, પંડિત લાલનનું સામાયિકનું રહસ્ય, ભાઈ ધીરજલાલના અવધાનના પ્રયોગો, રાતના સંગીતના જલસા અને વ્યાયામ વીરેના વ્યાયામના પ્રાગો, જેમાં ભાઈ સીતારામ અને ભાઈ ભાગચંદ ખેતસી વિગેરેના પ્રયોગો ઘણજ રોમાંચક હતા. પ્રેસર હાસાનંદના જાદુના પ્રયોગો, સાથેનું વ્યાખ્યાન, તેમ ડે. કે. બી. પટેલનું મેકલેન્ટર્ન દ્વારા ચિત્રો બનાવવા સાથેનું સામાજિક કુરુઢીઓ ઉપરનું વ્યાખ્યાન-એ વિગેરે મુખ્ય ચીજ હતી. કાર્યકર્તા
આ જયન્તીને સફળતાથી પાર ઉતારવા માટે સંઘની મેનેજીંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org