SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫: નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ. Jain Education International આજે આખા દેશમાં એક અથવા ખીજી રીતે જે હિંસા થઇ રહી છે, એ આર્યોવત્ત જેવા દેશને માટે ખરેખરજ કલ કભૂત છે, અને તેમાં ય ધમ ના બહાના નીચે થતી હિંસાએ જ્યારે જોવાય છે, ત્યારે તે અનહદ ત્રાસજ થાય છે. પેાતાનો તંદુરસ્તી માટે, પેાતાનાં બાળબચ્ચાઓની ખેમ-કુશળતા માટે અને બીજી સાંસારિક ઇચ્છાઓની તૃપ્તિને માટે દેવદેવીએની માનતા માની, તેની આગળ પાડા, બકરા, ઘેટાં, કુકડાંના ભાગ આપવામાં આવે, એ અજ્ઞાનતાની તે। હદ આવી ચૂકી છે. જે માતા ‘જગદંબા’છે-જગત્ની માતા છે, એ માતાની આગળ એના જ ન્હાનાં બાળકાની ગરદને કાપી, માતાની મહેરબાની મેળવવાની ઇચ્છા રાખનારા માતાના પૂજારની ભકિત માટે શું કહેવું? આતા એ વાળી વાત થઇ કે, माता पासे बेटा मागे, कर बकरेका साटा For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy