________________
–: ૨૩:– અહિંસા પ્રચાર,
-
-----
-
------
---
-
--
મધમાં આવવાને અમારો મુખ્ય ઉ શ સિંધની માંસાહારી પ્રજામાં અહિંસાને પ્રચાર કરવાનું હતું, એ વાત હવે ભાગ્યેજ કહેવાની રહે છે. પૈસેટકે સુખી અને આધુનિક કેળવણમાં આગળ વધેલા તેમજ વ્યાપારરોજગારમાં કુશળ ગણાતા સિંધના હિંદુઓમાં, બારસો વર્ષ સુધી મુસલમાન રાજાઓનું આધિપત્ય ભોગવવાના કારણે, માંસ, મચ્છી, અને દારૂનો એટલો બધો પ્રચાર છે કે ભાગ્યેજ તેટલે હિંદુસ્તાનના બીજા કોઈ દેશમાં જેવાતો હશે. છતાં સરળતા અને શ્રદ્ધા એ આ દેશના મનુષ્યની ખાસ ખાસીયત છે. એટલે વસ્તુસ્થિતિ સમજાવતાં સમજાવનારને જરૂર આનંદ થાય અને તેનું પરિણામ સારું દેખાઈ આવે.
ત્યાગ ત્યાગમાં ભેદ
પેઢી દર પેઢીથી જે લોકો પોતાના ખોરાક તરીકેજ એ વસ્તુઓનો ઉપયોગ કરતા આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org