SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ] મારી સિધયાત્રા જો કે ઈપણ પરિણામ જોવાયું હોય તે। તે મુનિરાજશ્રી જયન્તવિજયજી આદિ મુનિરાજો, કરાચીના શ્રીસંધ, કરાચીની કેટલીક ઉદાર વ્યક્તિએ, કરાચીના યુવા, વર્તમાનપત્રા, મેામ્બાસાના એ ગૃહસ્થેા-ભાઇ મગનલાલ જાદવજી દેસી અને ડે. મનસુખલાલ તારાચંદ તથા મુંબનિવાસી શેઠ કાંતિલાલ બ}ારદાસ-વિગેરે મહાનુભાવાના સહકારને આભારી છે, એ વાત કરીથી જાહેર કરી તે બધાના ફરીથી આભાર માનું છું. કરાચીની પ્રવૃત્તિ સબંધી સમુચ્ચય રીતે આટલુ` કહ્યા પછી હવે પ્રવૃત્તિના જુદા જુદા પ્રસંગેા અને તેનાં પરિણામે। સંબધી સક્ષેપમાં હવે પછીનાં પ્રકરણેામાં બતાવવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy