________________
મૂર્તિ પૂજક સંઘ
૧
થોડી મહેનતમાં થોડા સમયમાં એક માણસ હેામ્યાપેથિકના ડૉકટર બની શકે છે. ગામડાંઓમાં એક નાનકડી પેટી લઇને હામ્યાપેથિકના અભ્યાસ કરે અથવા એક સ્થળે મેસે તે પેાતાના ગુજરાન પૂરતુ જરુર પેદા કરે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખી આફ્રીકાના એ મહાનુભાવાભાઇ મગનલાલ જાદવજી દાસી અને ડા. મનસુખલાલ તારાચંદ એ એની સહાયતાથી ૧૩મી ફેબ્રુઆરી ૧૯૩૮ ના દિવસે કરાચીના તે વર્ષના મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીના હાથથી જૈન હેામ્યાપેથિક કાલેજ, કારિયા હાઇસ્કૂલના મેદાનમાં એક મેાટા મેલાવડે કરીને ખેાલવામાં આવી હતી, જૈન અને જૈનેતર સૌના લાભને માટે આ કૅલેજ ખેાલાએલી છે. કારિયા હાઇસ્કુલના સંચાલ}ાએ હાઇસ્કૂલના એક ભાગ વાપરવા માટે આપ્યા છે. એક સારામાં સારા અનુભવી અને વિદ્વાન ડૉકટરની આ કૅલેજના પ્રીન્સીપાલ તરીકે નિમણુંક થઇ છે. અત્યારે ૨૫ વિદ્યાર્થિ આ કૈાલેજના લાભ લઇ રહ્યા છે. અઢી વર્ષના કૈાસ રાખવામાં આવ્યું છે.
વિદ્યાર્થિઓને વ્યવહારુ જ્ઞાન મળે, તેમજ ગરીબ લોકોને દવાઓનો લાભ મળે એટલા માટે તા. ૧૫ મી જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે સવારના સાડાસાત વાગે ફરાચીના પ્રસિદ્ધ અને માનનીય ભાઇ જમશેદ મ્હેતાના હાથથી ‘ જૈન હોમ્યાપેથિક મેડીકલ હોસ્પીટલ ' રછેાડલાઇનમાં જૈન મંદિરની બાજુમાંજ ખેાલવામાં આવેલ છે. આ દવાખાનામાં કાલેજના વિદ્યાર્થિઓ અનુભવ મેળવે છે અને એ ઉપરાન્ત ગરીમાને મફત દવા આપવામાં આવે છે.
કમીટી કેશિશ કરે તે મ્યુનિસીપાલીટીની ગ્રાન્ટ પણ મેળવી શકે. આખા સિંધમાં હામ્યાપેથિક ”ની આ એકજ કાલેજ છે.
""
જૈન હુન્નરશાળા
ગરીબ બહેનેા માટે ભાગે પોતાના સમય કુથલીમાં અને એક ધરથી ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org