________________
જૈન સસ્થાઓ
વિશેષ માહિતી નથી. પરન્તુ મારા જાણવામાં આવ્યું છે કે જૈનયુવા કરતાં જનેતર યુવા આ વ્યાયામશાળાને વધારે લાભ ઉઠાવી રહ્યા છે. શારીરિક સંગઠનને માટે આવી વ્યાયામશાળાઓની આવશ્યકતા હવે ખુલ્લે ખુલ્લી સ્વીકારાઇ છે. પેાતાના આંગણે વ્યાયામશાળા ચાલવા છતાં સાડાત્રણ હજાર જૈનોની વસ્તીમાંથી આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ યુવકૈ। લાભ ન લે, એ ખરેખર અક્સેાસકારક છે.
સ્વયં સેવક મડળ,
[ ૨૩૭
કરાચીના જૈનોમાં ભાઈ ખીમચંદ્ર વારા ને ભાઇ ભાઇલાલ રામચંદ્રની આગેવાની નીચે ચાલતી · જૈન સ્વયંસેવક મ`ડળ ' એ નામની પણ એક સસ્થા છે. ઉત્સવ-મહેસવામાં આ મ`ડળના યુવા વ્યવસ્થા જાળવવા માટે જાય છે. કેટલાક પ્રસંગેા ઉપરથી જોવાયું છે કે યુવા ઉત્સાહી છે, સેવાભાવી છે, શિસ્તનું પાલન કરવામાં સાવધાન રહે છે, ગમે તેવી મહેનત કરવામાં પાછી પાની કરતા નથી. અહિંની અમારી સામાજિક, ધાર્મિક અને જીવદયા સંબધીની દરેક પ્રવૃત્તિમાં આ મંડળે ખૂબ ઉત્સાહથી સેવા આપી હતી.
જૈન લાયબ્રેરી
Jain Education International
રણુછેડલાઇનમાં એક સારા માકાની જગ્યા ઉપર ૬ જૈન લાયબ્રેરી ’ છે. ‘ પુસ્તકાલય ’ અને ‘ વાયનાલય' અને વિભાગ આ લાયબ્રેરીને અંગે છે. લાયબ્રેરીનો લાભ જન-જનેતરા સારા લે છે. પણ તે ત્રણે ભાગે છાપાં વાંચવાનો. પુસ્તકાનો સંગ્રહ ધણેા જુનો છે. આજે તે, આજની જનતા નવીનતા માગે છે. નવું નવું સાહિત્ય અને વાંચવું ગમે છે. આ લાયબ્રેરીમાં પણ નવીનતાની જરુર છે. લાયબ્રેરીને, સાંભળવા પ્રમાણે,
For Private & Personal Use Only
www.jainelibrary.org