SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] મારી સિધયાત્રા મને તેા લાગે છે કે જો સ્થાનકવાસી ભાઇએનો આ કલેશ જલદી ન મટે તે જે સ્થાનકવાસી સંઘે પેાતાના ત્યાગી સાધુઓને સિધમાં લાવવાનો યશ પ્રાપ્ત કર્યાં છે, તેજ સ્થાનકવાસી સંધ સ્થાનકવાસી સાધુના સિંધમાં આવવા માટેનાં તાળાં દેવાનો અપયશ પણ કદાચ માથે વ્હોરી લેશે; કારણ કે જે સમાજમાં સંપ ન હોય અને જ્યાં એક બીજાની હામે આંખા લઢતી હોય અને જ્યાં ગુરૂનુ માન ન જળવાતું હોય, ત્યાં ભયંકર કષ્ટા ઉઠાવીને ક્રાણુ આવવાનું સાહસ કરે ? સાધુઓને ઉષદેશ આપવાનાં કયાં ક્ષેત્રે આછાં છે ? શાણાઓને વધુ શું સમજાવાય ? અને પક્ષના આગેવાનોના મારા પ્રત્યેના ભક્તિભાવે જ મને આટલું પણ લખવાની પ્રેરણા કરી છે. સપ કરીને શાસનને શાભાવે એજ અભિલાષા ! ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy