________________
[ ૨૧૫
શ્રી વિદ્યાવિજયજી તથા શ્રી જયન્તવિજયજી આદિ પાંચ મુનિવરે ઉવિહાર કરી અત્રે પધાર્યાં છે. એ વસ્તુમાંજ એમની કલ્યાણભાવના પ્રદર્શિત થાય છે.
સ્થાનકવાસી સઘ
*r
શ્રી વિદ્યાવિજયજી મહારાજની વૈરાગ્ય પ્રત્યેની અભિરુચિ તેમની તરુણાવસ્થામાંજ ઢળી હતી. એમણે અત્યંત તરુણાવસ્થામાં જ સંસારત્યાગનું ભીષણ વ્રત અંગીકાર કરેલુ છે અને એમની બુદ્ધિપ્રગલ્ભતા, એમની અનુપમ વૈરાગ્યવૃત્તિ અને અદ્ભુત ધમભાવનાએ એમની કીર્તિની સુવાસ ચાતરક્ વિસ્તરેલી છે.
“ એમના આંતિરક અને બાહ્ય જીવનમાં આદશ સદ્ભાવના અને કલ્યાણભર્યો આદશ વાદ ભર્યાં છે. એમના જીવનનું ધ્યેય જીવયા જગ અને જન કલ્યાણની ભાવનામાં તન્મય થયુ છે. અને જગ કલ્યાણના કા માટે જીવદયાના પ્રચાર માટે જીવનમ`ત્ર નિણિત કર્યાં છે.
“ એમની દૃષ્ટિ પણ એટલી વિશાળ છે કે સમાજ માટે એમને એકજ સ્વરૂપે પ્રવતતી પ્રેમ લાગણી હેય. આત્મવત્ સવ ભૂતેષુ ને જીવનમત્ર જૈન શાસનમાંથી સપૂર્ણ સ્વરૂપે તાદર્થ થાય છે, અને વિદ્યાવિજયજી મહારાજના જીવનમંત્ર પણ એજ છે.
6
« શ્રી વિદ્યાવિજયજી મહારાજે એમના અનેડ આત્મખળના વિકાસ અનુપમ રીતે સાધ્યા છે, અને આત્મબળના અધિસ્તર વિકાસક્રમથી માનવ શક્તિની પ્રબળતા કેટલી ગહન અને છે, એ પ્રસગ એમના આત્મબળથીજ તાશ્ય થાય છે. + + +
Jain Education International
66
આવા મહાન મુનિવર આજે કરાચીના આંગણે પધાર્યાં છે. તે એમની અદ્ભુત શક્તિના લાભ લઈ સિધમાં જીવદયાના પ્રચાર વિસ્તૃત સ્વરૂપે ફરવા એ પ્રત્યેક જીવયાપ્રેમીનું તુ ન્ય થઇ રહે છે. ધાર્મિક અને વાસ્તવિક સત્યના આંદોલનના અભાવે આજે સિધમાં ધમનાં વિશુદ્ધ તત્ત્વા પ્રાય: અધકારમાં છે. ધર્માંના નામે થતી જીવહિંસા પણ સિધમાં વધારે પ્રમાણમાં છે. મહારાજશ્રીના વિહારના અનુભવે જણાયુ છે કે સિધપ્રાંતના લોકો મહુધા
For Private & Personal Use Only
www.jainelibrary.org