________________
સારી સિધયાત્રા
•
( સુવાની ) તૈયારી કરતા હતા. એટલામાં એક ગૃહસ્થે ખબર આપ્યા – • એક પારસી ગૃહસ્થે આપની પાસે સમય માગે છે. તેમના ટેલીફોન છે. મે” પૂછ્યું: • અત્યારે ? ના, જ્યારે સમય આપે। ત્યારે. મે ખીજા દિવસે ચાર વાગ્યાના સમય આપ્યા.
4
• "
•
૧૮૬ ]
ખીજા દિવસે ખરાબર ચાર વાગે એક પારસી ગૃહસ્થ મારી પાસે આવ્યા ને નમસ્કાર કરી બેઠા. તેમના ચહેરા શૂનસાન હતેા. નીચી આંખેા કરી બેઠા હતા. ન મેલે ન ચાલે. ઘેાડીવારે જોઉં છુ તેા તેમની આંખેામાંથી ૮૫૪ ટપક કરતાં મેાતી ટપકવા લાગ્યાં. મેં એમને કહ્યું: ‘ ભાઇ શું છે ? આપ ફ્રેમ આટલા ગભરાયેલા છે ? ’તે શાના જવાબ કે ? હું જોઇ શકયા કે તેમનું હૃદય વલાવાઇ રહ્યું હતું. એમને હૃદયમાં વ્યથા થતી હાય, એમ મને લાગ્યું. એ કાઈ મહા પશ્ચાત્તાપ કરતા હાય, એવુ દેખાયું. મેં એમના હાથ પકડી પાસે બેસાડયા. એમની પીઠ ઉપર હાથ ફેરવ્યા. શાંત થવા તે એમનુ દિલ ખેાલવા મેં એમને સૂચન કર્યું. મને લાગ્યું કે એમને આત્મા ખૂબ ઉંડાણમાં ઉતરી ગયા છે. બહુ વારે એમણે પેાતાનું હ્રદય ખાલી કરી લીધા પછી, માથું ઊંચું કર્યું, મારી હામે જોયું. તે પછી તેમણે મને કહ્યું:
“ કાલે ખાલદીના હૈાલમાં આપતુ વ્યાખ્યાન થતું હતું, ત્યારે એક અદના શ્રોતા તરીકે હું આવ્યે! હતા. આપના ઉપદેશની જે અસર મારા ઉપર થઇ છે, એજ કારણુથી મે આપની પાસે આવવાના વિચાર કર્યાં. રાતે ટેલીફેશનથી આપના સમય માગ્યા. હવે આપ મારી કથા સાંભળેા.
99
એમ કહી એમણે પેાતાના દાદાથી લઈને, અત્યાર સુધીના એમના જીવનની એકે એક ઘટનાનું વર્ણન કર્યુ. એએ જેમ જેમ આગળ વધતા જતા હતા, તેમ તેમ હુ* તે દિગ્મૂઢ થતા જતા હતા. એક તરફથી એમની આત્મકથા ' ચાલતી હતી; ખીજી તરફથી મારા હૃદયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org