________________
વિશિષ્ટ વ્યકિતઓ
જટા વધારી જોગી કહાવે, ચઢાવે
ભભુત
3
- ઝી માટે કરે કડાકા, જો જો ટીખળ
ભા
Jain Education International
આ.
આમ અનેક રીતે પતનતાના મા` પકડવામાં મશગૂલ બની રહ્યો છે, તેવા સમયમાં સ્વામી આાલકૃષ્ણદાસજી આખા દિવસ ધ ચર્ચા અને જ્ઞાન-ધ્યાનમાં પેાતાને સમય વ્યતીત કરી, ખીજા હિંદુ સાધુઓને આદરૂપ બની રહ્યા છે.
[ ૧૮૫
તેઓ ધણુંજ ઘેાડુ ખેલે છે. જે ખેલે છે તે મધુર અને સત્ય ખાલે છે. દર સે।મવારે મૌન રાખે છે. સાદામાં સાદા ખારાક અને સાદામાં સાદું' જીવન તેઓ ગાળી રહ્યા છે. એટલા વિદ્વાન્ અને સ ંત હાવા છતાં, એટલા બધા નમ્ર અને વિવેકી છે ફ્રેગમે તેવાને પણ તેમના પ્રત્યે સદ્ભાવ થયા વિના ન રહે. જો કે તેઓ સાધુ છે, અને કબીરપથના ધર્મપ્રચારની તેમના ઉપર જવાબદારી છે, એટલે તે કરાચીમાં સ્થાયી રૂપે નથી રહેતા; છતાં જેટલે સમય કરાચીમાં વિરાજે છે, તેટલા સમય કરાચીની જનતાને સારે લાભ આપે છે. હવે તેા કરાચીમાં • કશ્મીર ધમ સ્થાનક બન્યું છે, એટલે કરાચીની જનતાને આ વિદ્વાન, સધમ પ્રત્યે ઉદારભાવ રાખનાર સ્વામીજીના જ્ઞાનનો લાભ વધારે મળશે, એવી આશા રાખી શકાય.
અદ્દલ ખરાસ
For Private & Personal Use Only
૨૪મી. અકટામ્બર ૧૯૩૭ ના દિવસ હતા. દિવસમાં ત્રણ સ્થળે જાહેર વ્યાખ્યાના અને બાકીના સમયમાં જુદા જુદા લાકા સાથે ધર્મચર્ચા કરીને થાક્યા પામ્યા . રાતે દસ-સાડા દસે સંચાર કરવાની
www.jainelibrary.org