________________
સિંધી હિંદુઓ
[ ૧૪૫
માલાણું ”ના પ્રકરણમાં વાચકે વાંચી ગયા છે કે માતાજીના નામ ઉપરથી તે દેશનું નામ “માલાણું” પડ્યું છે. ષષ્ઠિ વિભક્તિને પ્રત્યય “ અણી’ તે દેશમાં વપરાય છે, તેજ વસ્તુ અહિં પણ દેખાય છે. “ગીદુના વંશજો “ગીદવાણી', “આદુના વંશજો “એડવાણી',
ગુલરાજ ની ગલી “ગુલરાજાણ’, પુનરાજ’ની ગલી તે પુનરાજાણું'. જુના વખતમાં રાજપૂતાના (મારવાડ), ભાવલપુર, અફઘાનિસ્તાન, પંજાબ વિગેરેનો ઘણે ખરે ભાગ સિંધમાં હતો. એટલે તે વખતે આ
અ” “અની' પ્રત્યય બધે ય વપરાતો હોય, એવું દેખાય છે.
ભાઈબંધ
આમીલોથી અતિરિકત બધા “ભાઈબંધ' કહેવાયા. જેઓ વ્યાપારમાં જોડાયા, તે બધા ભાઈબંધ, પછી ભલે એક જ કુટુંબના ભાઈ જ કેમ ન હોય ? વ્યાપાર કરનારાઓ પણ તેમના ભાઈ જ હતા, સગા હતા, સંબંધી હતા, એટલે તેઓ “ભાઈબંધ' કહેવાયા. કહેવાય છે કે ભાઈબંધમાં શીકારપુરી લોકે સૌથી પહેલાં વ્યાપારમાં જોડાયા હતા. અત્યારે પણ શીકારપુરીઓ મેટામોટા શહેરોમાં અને વિલાયત સુધી વ્યાપાર ખેડે છે. હવે તો નસરપુરી અને બીજા ઘણા વ્યાપાર કરે છે.
ભાઈબંધ કોમ વ્યાપારી હોવાથી એમનામાં ઉદારતાને ગુણ કંઈક વિશેષ જોવાય છે. બીજા ઘણું ખરા રિવાજોમાં તે આમીલોના જેવાજ લેઓ પણ છે.
ખાન-પાન
બને કોમેનું ખાનપાન મછી, માંસ, દારૂ અને ઇંડાં જરુર છે. સાધારણ રીતે રેટી અને ભાજી (શાક) એ એમને દેશી ખોરાક પસાદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org