________________
– ૧૪ :–
કરાચી
بی سی سی کم مایه میانی صاحب محمد حمید امه
يا امیر ای سیہ
*
*
*
*
* *
કરાચી એટલે સિંધનું પાટનગર. સર ચર્સ નેપિયરના શબ્દોમાં કહીએ તો કરાચી એટલે પૂર્વનું કીર્તિમંદિર, પંજાબનું બંદર અને હિંદનું લીવરપુલ. કવિ નાનાલાલના શબ્દોમાં કહીએ તે કરાચી એટલે ભારતનું દૂર્ગદ્વાર.” કરાચી માટે નાનાલાલે આજથી દસ વર્ષ પહેલાં એક ભવિષ્યવાણી ભાખી હતી:
*
*
*
*
--
*
*
-
*
-
*
*
*
*
-
*
-
***
-
-
*
“કરાચી ! આવતી કાલે તારે આંગણેથી વીસમી સદીના હનુમાનવિમાને છલ ભરશે. એશિયા અને યુરોપના આભ ઓળગી પાર ઉડશે અને કવિતા નહિં, કલ્પના નહિ, આશ્ચર્ય કથા નહિં, આજના યુગની એ સત્ય વાર્તા કહેવાશે. હનુમાન કુદકાથી દશગણે ગગન કુદકે કાલે તારે કાંઠેથી કુદશે. ઈતિહાસ એને કલ્પના નહિ કહે. હકિકત કહેશે.” ૧
...
.
..
જા
મહાકવિની આ ભવિષ્યવાણું આજે સાચી કરી છે. કરાચી એટલે દુનિયાની સાથેનો સંબંધ જોડનારૂં હવાઈ–ઝહાજનું મથક.
*
-
૧ જૂએ. “કી કરાચી ગુજર સાહિત્ય કળા મહોત્સવના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org