________________
વિહારમાં પ્રવૃત્તિ
મુનિરાજોના ઉત્સાહ
લેાકેાને
સ્ટેશન ઉપર જ્યારે જ્યારે મુકામેા થાય, ત્યારે ત્યારે સ્ટેશનના માસ્તરે તે બીજા સ્ટાફના . લોકા સાથે જ્ઞાનચર્ચા ખૂબ થતી. મેધ આપવામાં અમારી આખી યે મ'ડળી ઉત્સાહિત રહેતી. કાઇ વખત શ્રી વિશાલવિજયજી આવીને ખબર આપે કે આજે આટલા માણસેાને માંસાહાર છેડાવ્યેા, તે કાઇ વખત શ્રી દાનવિજયજી ખબર આપે કે આટલા માણસને માંસાહાર છેાડાવ્યેા. શાન્તમૂર્તિ મુનિરાજશ્રી જયન્તવિજયજી અને સ્વ. શ્રી હિમાંશુવિજયજી તેા રાતદિવસ એકા માટે પ્રયત્નશીલજ રહેતા હતા. કહેવાની મતલબ કે દરેકને એટલે અધેા ઉત્સાહ હતા કે રસ્તે ચાલતાં પણ જે ક્રાઇ મળે, તેની સાથે અમૈં કલાક ખેાટી થને પણ ઉપદેશ આપવાનું સૌને મન થતું.
Jain Education International
[ ૧૩૩
જ્યાં જ્યાં જુનાં સ્થળેા મળે, તે જોવાં, ત્યાં શીલાલેખા વગેરે ઐતિહાસિક સામગ્રી મળે, તે। તેને સંગ્રહ કરવા. કર્ણક દંતકથા મળે તે તે નોંધી લેવી. આ પ્રવૃત્તિ પણ મુનિરાજ શ્રી જયન્તવિજયજી અને સ્વ. મુનિ શ્રી હિમાંશુવિજયજીની થતી જ રહેતી.
ધર્મચર્ચાના વિષા
ધમ ચર્ચાઓમાં ઘણે ભાગે ઋશ્વર, કમ, જીંદગીનું ધ્યેય, એ વિષયે મુખ્ય રહેતા. સાધુની પાસેથી આ સબંધી કષ્ટપણું જ્ઞાન મેળવવું, એવી જિજ્ઞાસા લગભગ સત્ર જોવાતી, મનુષ્ય સંસારની માયામાં ફસાયેલે છે. છતાં એક નાસ્તિકને પણ હૃદયના ઉંડાણમાં એવી ભાવના રહી છે કે ‘ હું કાણુ છું ? કયાંથી આવ્યે છું ? મારૂં' શું ક છે ? હું શુ કરી રહ્યો છું ? અને કયાં જવાનો છું ? આ પ્રશ્નાના ધ્વનિ તરીકે ધણા ભદ્રપુરૂષા ચર્ચાઓ કરતા.
?
For Private & Personal Use Only
www.jainelibrary.org