SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વિહારમાં પ્રવૃત્તિ [૧૭ ઉત્તર– હા, એકલાં નહિં, મદિરાની સાથે. પ્રશ્ન- દારૂ પીઓ છે ? ઉત્તર- એકલો નહિં, વેશ્યાની પાસે બેસીને. પ્રશ્ન- વેશ્યાને ત્યાં જાઓ છો? ઉત્તર- હા, દુશ્મનના માથા ઉપર પગ મૂકીને. પ્રશ્ન- તમારા જેવા સાધુને દુશ્મન છે? ઉત્તર- હા, ચોર છું. રેજ ચોરી કરું છું. પ્રશ્નન- તમે સાધુ થઈને ચોરી કરે છે ? ઉત્તર- હા, જુગાર ખેલવો પડે છે, પૈસા ક્યાંથી કાટું? પ્રશ્ન- ત્યારે શું તમારામાં બધા યે દુર્ણ છે? ઉત્તર- હા, જે માણસ નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે, આચાર ચૂકી જાય છે, એનામાં કોઈ વિચાર રહેતું નથી. ભેજ રાજાને માલૂમ પડયું કે આ કેઈ સાધુ ફકીર નથી, પણ કાલીદાસ પંડિત છે. રાજાને ખાતરી થઈ કે ખરેખર એક પગથિયું ચૂકનાર નીચે જ પડે છે. આજના ગૃહસ્થોનો ગૃહસ્થાશ્રમ જૂઓ. હજારે લાખે ઘરમાં દેખાય છે ક્યાંય શુદ્ધ ગૃહસ્થાશ્રમ ? સાધુઓના પતનમાં પણ એ ગૃહરો તરફથી મળતાં પ્રલોભનો વધારે કારણભૂત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy