________________
– ૧૧ –
પ્રવેશ
**
**
**
,
,
,
*
**
*
**
***
૧૦મી જુન ગુરૂવારનો દિવસ હતો, સવારના ૬ વાગે ગુજરાતનગરથી પ્રસ્થાન કરી અમારી મંડળી સદરમાં આવી. સદરનું એક સ્થાન સદરમાં રહેતા જૈન ભાઈઓના હાર્દિક ઉમળકાથી શણગારવામાં આવ્યું હતું. ધીરે ધીરે ભાઈ બહેનોનાં ટોળાં એકત્રિત થયાં. શહેરના અને નાગરિકે આવવા લાગ્યા. પારસી, સિંધી તેમજ મસ્તક સુધી ધારણ કરેલી શુદ્ધ ખાદીથી કેટલાકે “કેપ્રેસવાદીઓ” તરીકે પણ ઓળખાઈ જતા હતા. શિખ મીલીટરી બેન્ડ સાથે જન યુવકનું બેન્ડ પણ હદયની ભક્તિના સુર કાઢતું હતું. ઠીક સાત વાગે સદરથી શહેર તરફ પ્રસ્થાન કર્યું. અમારા જેવા ભિક્ષકોનું-સેવકનું આટલું સમ્માન શાને માટે? અમારી સેવા તે હજુ બહુ દૂર હતી. કાલે શું થશે અને શું કરીશું? એની કેાઇને ખબર ન હતી. કદાચ હોય, તોયે સેવા પછી જ સમ્માન હોય, પણ સેવા પહેલાં આટલું સમ્માન શા માટે? આ સમ્માન પણ કેવળ
*
***
**
*
*
***
*
*
**
*
*
*
*
*
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org