SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સિયાત્રા સમષ્ટિ ઉપરજ પડે, બેશક જ્યાં ભક્તિ હાય છે, ત્યાં આવા ખર્ચના હિસાબ ન રહે. પરન્તુ તેમ કરવાથી સમાજ ઉપર તેા બેાને પડેજ છે. અને તેથી હુ' એજ ચાહુ` છુ કે કરાચીના ભાઇએ મહેનેા આવુ. ખ' ન કરે, તેજ સારૂ છે. અને તેટલા માટે મારી આ ઇચ્છા મહિમાગી અને સ્થાનકવાસી સમસ્ત ભાઇએ-બહેનને જણાવશે, અને અમે શહેરમાં પ્રવેશ કરીએ ત્યાં સુધી આવુ' કઇપણ પેાગ્રામ ન રાખવામાં આવે, એમ કરશેા. ” ૧૦૨ ] ઉપર પ્રમાણેની સૂચના મેાકલવા છતાં, કરાચીના એ ધમશીલ અને ભક્તિવાળા ભાઇઓ, બહેના હજારાની સંખ્યામાં મલીર ઉતર્યાં અને ચેસ વ્યવહારકુશલ મહાનુભાવાએ સારામાં સારા આદર સત્કાર તે આવનારા ભાઇઓ બહેનોનો કર્યાં. * સિધ સેવક ના તંત્રી કરાચીની જનતા કેટલી સજ્જન છે ? કેટલી ભક્તિવાળી છે ? કેટલી ગુણુનુ છે ? કેટલી જિજ્ઞાસાવૃત્તિ વાળી છે ! એનુ માપ કાઢવાને અવસર અલીરથી જ મળ્યે . ન કેવળ જૈનોજ, જૈનેતર . પ્રજાનો પણ એટલેાજ ઉમળકા. હજુ તેા મુકામ કરતાં જરા વાર યે નથી થઇ, ત્યાં તે સ્થાનિક પત્રના પ્રતિનિધિઓ જાણે અમારી સિધની સેવામાં સહકાર આપવાની મનોવૃત્તિને પ્રકટ કરવાજ ન આવ્યા હોય ? અથવા જાણે અમારી સેવા માટે અમને હિમ્મત આપવા જ ન આવ્યા હાય ? એવી રીતે તેમણે અમારૂં સન્માન કર્યું. ખાસ કરીને · સિંધ સેવક ' ના અધિપતિ ભાઈ ભદ્રશ કર ભટ્ટ અને તેમના રિપેર ભાઇ રવજી ગણાત્રા એમણેઅમને સૌથી પહેલાં સત્કાર્યો. તેમણે મારા જે ઇન્ટરવ્યુ લીધા તેની મતલમ આ હતી :~~~ . . પ્રશ્ન—સિધના વિહાર દરમિયાન સિધની પ્રશ્ન માટે આપના શે અભિપ્રાય બધાણા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy