________________
મારી સિધયાત્રા
સારા ભક્ત છે, વિનયી છે, જિજ્ઞાસાવૃત્તિવાળા છે. અમારી આખી મ`ડળીને ચાર દિવસ રોકી રાખી ખૂબ ભક્તિ કરી. ગૃહસ્થા અહિ પડેોંચ્યા હતા.
કરાચીથી પણ ઘણા
સ્વયંસેવકાના આન
મારવાડથી મીરપુરખાસ સુધી સ્વયંસેવાની જુદી જુદી ટુકડીએ આવ-જા કરતી હતી. મીરપુરમાસથી હાલા અને હાલાથી હૈદ્રાબાદ સુધી હાલાના ગૃહસ્થા ભિતના લાભ લેતા હતા. હૈદ્રાબાદથી કરાચી સુધીના રસ્તા જેમ વધારે કઠીન હતા, તેવીજ રીતે હૈદ્રાબાદથી કરાચીની જે સેવકાની ટુકડી અમારી સાથે હતી, એ કાર્યકુશળ, વિનેદી, હિમ્મતઞાજ અને કષ્ટાને સહન કરવામાં ખડતલ પણ હતી. આ યુવામાં ભાઈ વીકમચંદ, ભાઈ તલકશી, (અદે), ભાઇ અજરામર દેાસી, ભાઇ ભાઇલાલ, ભાઇ કાન્તિલાલ અને ભાઈ મણુલાલ એ મુખ્ય હતા. એક સરખા ટાળી અને બધા યે સેવાભાવી અને ભક્તિવાળા યુવકો હતા. મુશ્કેલીએના સમયમાં પણ આ સ્વયંસેવક એવા આનંદમાં રસ્તા અને સમય પ્રસાર કરાવતા કે એ દિવસે કદી ભૂલાય તેમ નથી.
જ ગલમાં એક સ્થળે બેઠા હતા. પાછળ પાછળ આવનારાઓની રાહ જોતા હતા. એક પછી એક આવીને બેસતા, મંડળીનું જુથ વધતું જતુ રંતુ, બિલકુલ જંગલ હતું, સુંદર શાંતિ હતી, વાતાવરણ શાંત હતુ.. અજરામર દાસીએ મધુર સ્વરે લલકાર્યુ.:
કોઠારી નિદર તારી ઉડાડ,
મારે જાવું છે પેલે પાર કાઢારી,
વીકમ ૨ સરદારનેા હુકમ થયા, ને આસ ખાંધે
હથીયાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org