SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સિંધયાત્રા - હાલાના જૈનસંઘ પાસે ગામથી ૧–૧ માઈલ દૂર એક દાદાવાડી પણ છે. તેમાં જમીન પણ છે, પરંતુ એનો સદુપયોગ જોઈએ તેવો થતો નથી. હાલાના જેનો પિતાનું કર્તવ્ય સમજે છે ? હાલા તરફની મુસાફરીમાં કડવા—મીઠા સુખ–દુઃખના પ્રસંગેનો અનુભવ કરી, એક વિદ્વાન અને શક્તિશાળી સાધુને ભોગ આપી, અમે તા. ૩ મે ૧૯૩૭ના દિવસે હાલા છેડયું, અને તા. ૯ મીએ હૈદ્રાબાદની કુલેરી નદી પર આવી, ત્રણ દિવસ ત્યાં મુકામ રાખી, તા. ૧૨મી મે બુધવારના દિવસે હૈદ્રાબાદ શહેરમાં પ્રવેશ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy